Virpur માં Gyan Prakash Swamiના બફાટ પર Jalaram ભક્તોમાં ભભૂકી ઉઠ્યો ભારે રોષ | Lohana Samaj

Virpur માં Gyan Prakash Swamiના બફાટ પર Jalaram ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ફરી વિવાદમાં આવ્યા છે. સ્વામિનારાયણના જ્ઞાનપ્રકાશ સ્વામી સામે ભારે વિવાદ થયો છે. આ સાધુએ લોહાણા સમાજના ગુરુ તરીકે ઓળખાતા જલારામ બાપ સામે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જેમાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપુ સ્વામિનારાયણ મંદિરમાં રહ્યા હતા. આ નિવેદન આપ્યા બાદ લોહાણા રઘુવંશી સમાજમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો.

Scroll to Top