PM મોદી સાસણના પ્રવાસે આવતા જ ફરી ઇકો ઝોનનો મુદ્દો ગરમાયો,AAP નેતાની કોને ધમકી?|KarshanBapu Bhadarka

PM મોદી સાસણના પ્રવાસે જવાના છે. આ પહેલા આપ નેતા KarshanBapu Bhadarka એ ઇકો ઝોનનો મુદ્દો ઉઠાવ્યો છે.  3 માર્ચના રોજ સમગ્ર વિશ્વ ‘વિશ્વ વન્યજીવ દિવસ’ની ઉજવણી કરશેજેની 2025 માટેની થીમ છે, ‘વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન ફાઇનાન્સ: ઇન્વેસ્ટિંગ ઇન પીપલ એન્ડ પ્લેનેટ’ (વન્યજીવ સંરક્ષણ નાણા: લોકોમાં અને પૃથ્વી ગ્રહમાં રોકાણ). આ થીમ થકી વિશ્વ વન્યજીવ દિવસ વૈશ્વિક સંરક્ષણ પ્રયાસોમાં ટકાઉ ભંડોળની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકે છે. આ જ દિવસની ઉજવણી નિમિત્તે ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવતીકાલે ગુજરાતમાં જૂનાગઢ ખાતે સાસણગીરની મુલાકાત લેશે. 

 

Scroll to Top