Vinchhiya માં Koli Samaj ના સમેલન પહેલા Botad માં મહાસંમેલન વિરુદ્ધ ઘડાઈ નવી રણનીતિ ?

Koli: ગુજરાતમાં ટૂંક સમયમાં કોળી મહાસંમેલન યોજાવાનું છે. આ કોળી મહાસંમેલન પહેલા કોળી (Koli) સમાજ એક્ટીવ થઈ ગયો છે. કોળી સમાજના આગેવાન Jayesh Thakor ગામે ગામ જઈ કોળી (Koli) સમાજની વિવીધ માંગ લોકો સામે રાખી રહ્યો છે. કોળી સમાજ કઈ રીતે આગળઆવે તેથા તેના કામ પૂર્ણ થાય તે માટે ગામે ગામ પ્રચાર કરી રહ્યા છે. આ કોળી (Koli) સમાજના મહાસંમેલનમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેવાની સંભાવના રહેલી છે. જેમાં કોળી સમાજના આગેવાન હાજર રહ્યાના છે. આ સમેલન પહેલા કોળી (Koli) સમાજના આગેવાન અને કેબિનેટ મંત્રી કુંવરજી ભાઈ બાવળીયાનો ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. આ ક્લીપ સોશ્યલ મીડિયામાં વાયરલ થતા રાજકારણ ગરમાયું હતું.

Scroll to Top