Devayat Khavadની ગાડી Sanathal ના તળાવમાંથી પોલીસે બહાર કાઢી હતી. આ ઘટના બાદ ભગવત સિંહ અને પોલીસ પર અનેક પ્રકારના સવાલો થઈ રહ્યો છે. દેવાયત ખવડ મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચાંગોદર પોલીસ દેવાયત ખવડેની ફરીયાદ ન નોંધતા ખવડ ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યા છે. દેવાયત ખવડના વકીલે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજી એડવોકેટ આનંદ યાજ્ઞિકે દાખલ કરાવી હતી.થોડા દિવસ પહેલા દેવાયત ખવડની ગાડી મળતી ન હતી. જોકે સમગ્ર ઘટના બાદ પોલીસે શોધખોળ કરી કાર બહાર કાઢી હતી.
Devayat Khavad ની ગાડી Sanathal ના તળાવમાંથી કોને બહાર કાઢી અને ક્યાં મૂકી હતી, સૌથી મોટો ખુલાસો
