Devayat Khavad ની પોલીસે FIR લીધી Bhagvatsinh અને તેના 2 પરિવારજનોના નામ થશે મોટી કાર્યવાહી ?

Devayat Khavad: લોકપ્રિય લોકગાયક દેવાયત ખવડ સાથે જોડાયેલા વિવાદિત કેસમાં એક મોટો ઘટનાક્રમ સામે આવ્યો છે. પોલીસ દ્વારા આ કેસમાં બંને પક્ષો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. ડાયરાના એક કાર્યક્રમ દરમિયાન થયેલા વિવાદને પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, દેવાયત ખવડ અને તેમના સાથીઓ તેમજ સામા પક્ષે ભગવતસિંહ ચૌહાણ અને તેમના સહયોગીઓ વિરુદ્ધ ક્રોસ FIR દાખલ કરવામાં આવી છે.દેવાયત ખવડ પર પોતાના વિરોધીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે, જ્યારે ભગવતસિંહ ચૌહાણ અને તેમના પક્ષ દ્વારા પણ દેવાયત ખવડ અને તેમના સાથીઓ સામે FIR દાખલ કરાઈ છે.

Scroll to Top