અમેરીકા જવા માટે યુવાનો કોઈપણ પ્રકારના વિચારીયા વગર ડંકી રૂટ પર નકળી પડે છે.માર્કેટમાં કેટલાય એવા એજન્ટ છે જે અમેરીકા જવા યુવાનોને પ્રેરીત કરતા હોય છે. આ એજન્ટો ડંકી રૂટ પર યુવાનોને અમેરીકા મોકલતા હોય છે. આ રૂટથી યુવાનો અજાણ હોય તેથી તે હા પાડી દેતા હોય છે. પરંતુ તે જણાત હોત નથી કે ડંકી રૂટ પર કેટલી મૂશ્કેલી પડતી હોય છે. એજન્ટ ડંકી પર જતા લોકોને સમયે ખાવાનું અને પીવા પાણી આપતા હોતા નથી. અનેક મહિલાઓ પર શારીરિક શોષણ પણ કરતા હોય છે.
America માં અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સને ઘર, નોકરી, તમામ જગ્યા પરથી હટાવી મોટી કાર્યવાહી
