Rajkot: રાજ્યમાં ફરી એકવાર વરઘોડો શબ્દ ચર્ચામાં આવ્યો છે. આ વરઘોડો રાજકોટ જીલ્લાના ઉપલેટામાં કાઠવામાં આવ્યો હતો. આ વરઘોડો કાઠ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ભારે હાહકાર મચી ગયો હતો. આ વરઘોડોમાં સ્થાનિક લોકો ભેગા થઈને ભારે હોબાળો કર્યો હતો. તેના કારણે વાતાવરણ તંગ બન્યું હતું.
Rajkot | Upleta માં પોલીસે અપરાધીઓનો વરઘોડો કાઢ્યો, હજારોની સંખ્યામાં લોકો એકત્ર થઈ કર્યો હલ્લાબોલ
