Dinu Bogha Solanki: આજે હિન્દુ ધર્મ તરીકે હિન્દુ ધર્મના લોકોને કહેવા માગું છું જ્યારે અન્ય જગ્યાએ બુલડોઝર ફરતા હોય ત્યારે આપણે વાહિ કરતા હોઈએ છીએ અને ટીકા કરતા હોઈએ છીએ તમે આજે તમારો હિન્દુ ધર્મ એવું કહે છે કે જ્યારે ગાય માતાની વાત આવે ત્યારે હિન્દુ ધર્મને બહાર નીકળવું જોઈએ તો કેમ આજે ગાય માતાના ગૌચર ઉપર દબાણ થઈ રહ્યા છે તો કેમ કોઈ હિન્દુ બોલતો નથી અને કેમ ચૂક છે તો સરકારને પણ આપણી ટકોર કરવાનો આપણો ધર્મ બને છે કે જ્યારે આવ્યા ગૌચર ઉપર દબાણ કરી દેવામાં આવે કલેકટર જ્યારે એમની ઉપર પગલા ભરે છે ત્યારે ભાજપના પૂર્વના સાંસદો અમને ધમકી આપે છે અને અત્યારે એવું કહે છે કે તમારી નોકરી પૂરી થઈ જશે.
Dinu Bogha Solanki સામે માલધારી સમાજ Collector ના સમર્થનમાં આવી કહ્યું બુલડોઝર ફેરવો | Gir Somnath
