Devayat Khavad: આ વિડીયો અત્યારના દેવાયત ખવડના વિવાદ સાથે જોડવામાં આવી રહ્યો છે ન્યુઝ રૂમ પાસે પણ આ વાયરલ વિડીયો પહોંચ્યો. ત્યારે સૌથી પહેલા ખરાઈ કરવાની જરૂર હતી કે ખરેખર ફરીથી એક વખત બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ સામસામે આવશે. આ જૂનો વિવાદ સાઈડમાં મૂકીને નવો વિવાદ ઊભો થાશે ત્યારે આ વીડિયોની પડતાલ અમે કરી અમે બ્રિજરાજદાન ગઢવીનો પણ સંપર્ક કર્યો અને વિડીયો કેટલો જૂનો છે અને ખરેખર બિજરાજદાન ગઢવી દેવાયત ખવડ અને સનાથલ આયોજકો વિશે જે માથાકૂટ થઈ છે તેના વિશે બોલ્યા પરંતુ શું વાયરલ વિડીયો છે શું ઘટના છે. તમે એકવાર આ સાંભળો ગઈકાલે જ હા પાડી છે અને હવે લગનમાં અમારે ત્યાં જવાનું છે અમે છે.
Devayat Khavad અને આયોજક વચ્ચે બબાલમાં Brijrajdan Gadhavi નો વીડિયો વાયરલ | Controversy
