Vichhiya માં Koli Thakor Samaj ના મહાસંમેલન મામલે CM Bhupendra Patel ને ખુલ્લો પત્ર | Bavaliya

Koli Thakor Samaj: કોળી સમાજના આગેવાને મુખ્યમંત્રી Bhupendra Patel ને ખુલ્લો પત્ર લખી માંગ કરી આ પ્રમાણે કરી હતી. તા.29ના રોજ વિંછીયાના થોરીયાળીના ઘનશ્યામભાઈ રાજપરાની અસામાજીક તત્વો દ્રારા હત્યા કરવામાં આવી અને તે હત્યારાને પકડવામાં નિષ્ફળ પોલીસ જવાબદાર હતી. હત્યારાને પકડવામાં ચાર દિવસ વિંછીયા મામલતદાર કચેરી મુકામે મૃતદેહ નહી. સંભાળવા સાથે ન્યાય માટે ધરણા કરેલા જેમાં ચાર દિવસ બાદ માત્ર પાંચ આરોપી પકડેલા અને પોલીસે બાહેધરી આપી કે આ વિસ્તારમાં ફરી આવી ઘટના ન બને તે માટે તમામ આરોપીને જાહેરમાં માર મારી સરઘસ કાઢી કાયદા વ્યવસ્થાનું ભાન કરાવવામાં આવશે. તે બાંહેધરી સાથે મૃતક ની ડેટબોડી લઈ અને ધરણા પુર્ણ કરેલા અને તા. ૬ નારોજ જયારે તમામ હત્યારા આરોપીનું સરઘસ નિકળીશે. એ હેતુ અર્થે વિંછીયા અસંખ્ય લોકો હાજર થઈ ગયા લોકોની એકજ માંગ કે તમામ હત્યારાને બહાર કાઢવામાં આવે જેથી કરીને ફરીવાર આ વિસ્તારમાં જાહેરમાં કોય પરીવાર સાથે આવી ઘટના ન બને અને હત્યારાને કાયદા વ્યવસ્થાનુ ભાન કરાવવામાં આવે.

 

Scroll to Top