Chaitar Vasava: ગતરોજ મારા મતવિસ્તારમાં આવતા સાગબારા તાલુકાના સરપંચ પતિઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારી સાગબારા સમક્ષ વિકાસના કામોમાં અન્યાય થયા ની રજુઆત કરવામાં આવી.ઉપરોક્ત લોકોએ અન્ય સરપંચો ને પણ ગેરમાર્ગે દોરી તાલુકા વિકાસ અધિકારી સાગબારાની રૂબરૂમાં પોતે સહી-સિક્કા કરી આવેદન પત્ર આપી પ્રેસ મીડિયાને સંબોધન કરતા ૭ ગ્રુપ ગ્રામ પંચાયત ના સરપંચ પતિઓ છે.આ ૭ પંચાયતો પર તમામ સરકારી દસ્તાવેજો પર પોતે સહી-સિક્કા કરવા અને વહીવટ કરવા પર પંચાયત ધારા અધિનિયમ ૧૯૯૩ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરીયે છીયે. સાથે સાથે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪,૨૦૨૪-૨૫ માં મનરેગા યોજના અંતર્ગત કરેલા મટીરીયલના કામો ની વિજિલન્સ તપાસ કર્યા બાદજ નવા મટીરીયલના કામો ની મંજુરી આપવામાં આવે એવી માંગ કરિએ છીયે.
Chaitar Vasava એ 7 ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિઓના કારસ્તાનનો કર્યો પર્દાફાશ | Currption
