Gujarat સરકારે સહાયના નામે ખેડૂતોને લોલીપોપ આપ્યો ? Pal Ambaliya | Raghavji Patel |Newz Room Gujarat

Gujarat: ખેડૂતોને સહાયમાં અન્યાય બાબતે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા આપ્યા હતા.રાજ્ય સરકારના સામાજિક આર્થિક સર્વેક્ષણના આધારે નિવેદન આપ્યું છે.સરકારના બતાવવાના અને ચાવવાના દાત અલગ છે.સરકાર પ્રેસ કોન્ફરન્સ, પબ્લિસિટીથી ચાલતી સરકાર છેહાથી જેવડી જાહેરાત કરીને કીડી જેટલું વળતર પણ સરકાર આપતી નથી. સામાજિક આર્થિક સર્વેક્ષણ રાજ્ય સરકાર પોતે જ કરે છે. ટ્રેકટર સહાય યોજના જાહેરાત 412 કરોડ ચૂકવાયા 30.48 કરોડ તાર ફેંસિંગ યોજના જાહેરાત 350 કરોડ ચૂકવાયા 54.20 કરોડ સોલાર ફેંસિંગ યોજના જાહેરાત 50 કરોડ ચૂકવાયા 13.7 કરોડ પાક નુકશાની સહાયમાં પણ સરકાર માત્ર જાહેરાતો જ કરે છે. અતિવૃષ્ટિ પાક નુકશાની 1719 કરોડ સહાયની જાહેર સામે ચૂકવાયા કેટલા ??અતિવૃષ્ટિ પાક નુકશાની સહાયમાં 1719 કરોડ સામે સરકારે 500 કરોડ પણ નહીં ચૂકવ્યા હોય.

Scroll to Top