Sanathal ડાયરા ને લઈ Devayat Khavad અને Bhagavatsinh વચ્ચે વિવાદ બાદ સાચું કોણ ? | Newz Room Gujarat

Devayat Khavad: દેવાયત ખવડે કહ્યું 5 દિવસ પહેલા તેમને મારૂ સંપર્ક કર્યો હતો. તેમની સાથે મળી તમામ પ્રકારની ચર્ચા કરી હતી. તેમની ઓફ્સમાં જઈ બધી વાત પૂર્ણ કરી હતી. આ તમામ ઘટનાના cctv પણ છે.ડ્રાઈવર કાના જાડેજા સાથે અમુક લોકોએ માર માર્યો હતો. આ લોકોએ બોટલથી ગાડીનો કાચ તોડ્યો હતો.હાજર લોકોએ ડ્રઈવર કાનાને મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ 20 તારીખની આસપોસ બન્યો હતો. આટલા દિવસો પછી પણ પોલીસે ફરીયાદ કેમ નોધી નહીં.તેમણે વધુમાં કહ્યું આખી ઘટના જાણી જોઈને થતી હોય છે. આયોજકોએ મીડિયાના માધ્યમ થકી 8 લાખ રૂપિયાનો પણ દાવો કર્યો હતો.આ આક્ષેપ પર દેવાયત ખવડે કહ્યું આ પૈસાનો કોઈપણ વીડિયો અથવા આના પૂરાવા સામે આવ્યા હોય તો જણાવો.

 

 

Scroll to Top