Vichhiya Koli Sammelan પેહલા મહિલાઓ પણ આવી હક્કની લડાઈ માટે મેદાને | Kuvarji Bavaliya

Vichhiya Koli સમાજનું મોટું સમેલન થવા જઈ કહ્યું છે. આ પેહાલ કોળી સમાજના આગેવાન અને કાર્યકરતાના નિવેદન સામે આવી રહ્યા છે. હવે કોળી સમાજની મહિલાઓ પણ હક્કની લડાઈ માટે મેદાને આવી છે. આ કોળી સમાજની મહિલાઓ તથા સમગ્ર ગુજરાત માંથી મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો હાજર રહેવાના છે.કોળી સમાજના આગેવાન Jayesh Thakor ગામે ગામ જઈ કોળી (Koli) સમાજની વિવીધ માંગ લોકો સામે રાખી રહ્યો છે. કોળી સમાજ કઈ રીતે આગળઆવે તેથા તેના કામ પૂર્ણ થાય તે માટે ગામે ગામ પ્રચાર કરી રહ્યા છે. આ કોળી (Koli) સમાજના મહાસંમેલનમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેવાની સંભાવના રહેલી છે. જેમાં કોળી સમાજના આગેવાન હાજર રહ્યાના છે.

Scroll to Top