America: અમેરીકા જવા માટે યુવાનો કોઈપણ પ્રકારના વિચારીયા વગર ડંકી રૂટ પર નકળી પડે છે.માર્કેટમાં કેટલાય એવા એજન્ટ છે જે અમેરીકા જવા યુવાનોને પ્રેરીત કરતા હોય છે. આ એજન્ટો ડંકી રૂટ પર યુવાનોને અમેરીકા (America) મોકલતા હોય છે. આ રૂટથી યુવાનો અજાણ હોય તેથી તે હા પાડી દેતા હોય છે. પરંતુ તે જણાત હોત નથી કે ડંકી રૂટ પર કેટલી મૂશ્કેલી પડતી હોય છે. એજન્ટ ડંકી પર જતા લોકોને સમયે ખાવાનું અને પીવા પાણી આપતા હોતા નથી. અનેક મહિલાઓ પર શારીરિક શોષણ પણ કરતા હોય છે.
મહિલાઓ પર શારીરિક શોષણ
ડંકી રૂટ પર અમેરીકા (America) જતી સાલ્વાડોરથી મહિલાએ તેની મિત્રની ઘટના જણાવતા કહ્યું હું મારા મિત્ર સાથે સાલ્વાડોરથી ડંકી રૂટ પર અમેરીકા (America) જવા નીકળી હતી. મારી મિત્રએ દેશ છોડતા પહેલા ગર્ભનિરોધક ઇન્જેકશન લીધું હતું. કારણ કે તે જાણતી હતી કે, આ રૂટ પર તેની સાથે દુષ્કર્મ જેવી ઘટના ઘટી શકે છે.જો તેની સાથે રેપ થાઈ તો પ્રેગ્નન્સી ટાળી શકાય છે. આ ઉપરાતં આ ઇન્જેકશન લેવા માટે તેણીએ 15 ડોલર રૂપિયા ચૂકવ્યા હતા.કૂરતાની તમામ હદ વટાવી દે તેવી આ ઘટના સાંભળીને તમારા હોંશ ઉડી જશે.
હદ વટાવી દે તેવી આ ઘટના સાંભળીને તમારા હોંશ ઉડી જશે
અમેરીકા (America) ગેરકાયદેસર જવા માટે લોકો કંઈપણ જાણીય વગર નીકળી પડ્તા હોય છે.આવા લોકોને એજન્ટ પણ મળી જતા હોય છે. આ એજન્ટ એક દેશમાંથી બીજા દેશમાં મોકલતા હોય છે. આ સમયે બાળકો, યુવાનો, મહિલા સાથે ખુબ જ શોષણ કરતા હોય છે.ત્યાના એજન્ટ અથાવ ત્યાના સ્થાનિક લોકો પૈસા સાથે મહિલાના શરીરની માંગ કરતા હોય છે. તેથી ન્યુઝ રૂમ ગુજરાતની તમને એક વિનંતી છે કે ‘તમારી સફરની કિંમત તમારી પત્ની અને પુત્રીએ તેમના શરીર સોંપીને કરવી પડશે. તમારા પરિવારને જોખમમાં ન નાખો. જો તમે ગેરકાયદે રીતે સરહદ પાર કરો છો તો તમારા પર કાર્યવાહી કરવામાં આવશે અને જેલવાસ કરવામાં આવશે.