Devayat Khavad: દેવાયત ખવડ મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચાંગોદર પોલીસ દેવાયત ખવડેની ફરીયાદ ન નોંધતા ખવડ ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યા છે. દેવાયત ખવડના વકીલે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજી એડવોકેટ આનંદ યાજ્ઞિકે દાખલ કરાવી હતી.થોડા દિવસ પહેલા દેવાયત ખવડની ગાડી મળી રહી નથી. જ્યારે ગાડી ન મળતા દેવાયત ખવડે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.દેવાયત ખવડે કહ્યું 5 દિવસ પહેલા તેમને મારૂ સંપર્ક કર્યો હતો. તેમની સાથે મળી તમામ પ્રકારની ચર્ચા કરી હતી. તેમની ઓફ્સમાં જઈ બધી વાત પૂર્ણ કરી હતી. આ તમામ ઘટનાના cctv પણ છે.ડ્રાઈવર કાના જાડેજા સાથે અમુક લોકોએ માર માર્યો હતો. આ લોકોએ બોટલથી ગાડીનો કાચ તોડ્યો હતો.હાજર લોકોએ ડ્રઈવર કાનાને મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ 20 તારીખની આસપોસ બન્યો હતો.
Sanathal ડાયરા બબાલ બાદ Devayat Khavad ને આયોજકે નવી કારની ઓફર કરતા શું કહ્યું | Newz Room Gujarat
