Amreli: અમરેલીમાં 4 પાટીદાર ધારાસભ્ય અને એક સંસદ સાથે પ્રમુખ પણ પાટીદારને બનાવામાં આવ્યા છે. પરંતુ અમરેલીની એ દિકરીને ન્યાય મળ્યો નથી.રાણપરિયાના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો નવનિયુક્ત હોદ્દેદારોને હાર્દિક અભિનંદન ખાસ અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે કાનાણી સાહેબની નિમણૂક કરવામાં આવી છે એ બદલ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે મારી પ્રાર્થના છે. સાહેબ આપને ગુનેગારોના વરઘોડા નીકળવા જોઈએ ગુનેગારોને સજા થવી જોઈએ કૌશિક વેકરિયા એન્ડ ટોળકી વિરુદ્ધ ફરિયાદ દાખલ થવી જોઈએ કિશોર કાનપરિયા મારીને મજારી બનાવ્યા છે એની વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થવી જોઈએ તમામ કૌશિક વેકરિયા અને તમામ કાછડિયા હોય કે પછી મહેશ મહેશ કસવાલા હોય જેવી કાંકડિયા હોય કે પછી જેમના ઉપર એ લેટરકાંડ આખો સર્જાયો એ તમામ નેતાઓ સહિત પાટીદાર સમાજનું દિગ્ગજ પ્રભુત્વ ત્યાં ભારતીય જનતા પાર્ટીની અંદર ત્યાંના નેતાઓમાં છે.
Amreli માં 4 પાટીદાર ધારાસભ્ય અને એક સંસદ હવે પ્રમુખ પણ પાટીદાર દીકરીને ન્યાય મળશે? | Payal Giti
