America deportation: અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીયોની ત્રીજી બેન્સ રાત્રે અમૃતસરના શ્રી ગુરુ રામ દાસ જી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફલાઈટ લેન્ડ થઈ હતી. યુએસ એરફોર્સના C-17A ગ્લોબમાસ્ટર વિમાન દ્રારા લાવવામાં આવ્યા હતા. આ બેચમાં કૂલ 112 ભારતીયો હતો. આ પહેલા શનિવારે રાત્રે 11:30 વાગ્યે 116 ભારતીયોની બીજી બેચ પણ અમૃતસર એરપોર્ટ પર ઉતરી હતી.આ સાથે દેશનિકાલ કરાયેલા ભારતીયોની સંખ્યા 220 થઈ ગઈ છે.
ડિપોર્ટમાં 33 ગુજરાતીઓ સામેલ
અમેરિકા (America deportation) થી ડિપોર્ટ ભારતીયોની ત્રીજી બેચ ઈન્ડિયા પહોંચી છે. જેમાં 33 ગુજરાતીઓ સહિત 112 લોકો છે.આ ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓને અમૃતસરથી બે અલગ-અલગ ફલાઈટમાં ગુજરાતીઓને અમદાવાદ લાવવામાં આવશે.બે વાગ્યાની ફલાઈટમાં અન્ય 29 લોકો અમદાવાદ લાવવામાં આવશે.ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓમાં ડીંગુચા ગામના ત્રણ વ્યકિતનો પણ સમાવેશ કરાયો છે. એરપોર્ટ પર જરૂરી કાર્યવાહી બાદ તમામને બંદોબસ્ત સાથે વતન મોકલાશે.
આ ગુજરાતી લોકોને ડિપોર્ટ કર્યા
મિહિર પરથીજી ઠાકોર – ગુજરાત
લુહાર પૂજા ધવલભાઈ – જામનગર
રાણા સપનાબેન ચેતનભાઈ – પાલજ ગાંધીનગર
રાણા ચેતનભાઈ ભરતસિંહ – પાંસર ગાંધીનગર
રાણા દક્ષરાજસિંહ ચેતનસિંહ – ગાંધીનગર
રાણા અક્ષરાજ ચેતનસિંહ – રાંધેજા
પટેલ નિત તુષારભાઈ – ગુજરાત
પટેલ દીપ ઘનશ્યામભાઈ – વડવાસા મહેસાણા
પટેલ ચિરાગ શૈલેષકુમાર – ઘુમાસાણ
પ્રજાપતિ અનિલ ભીખાભાઈ – વીલા
પ્રજાપતિ આરવ અનિલકુમાર – ગોઝારિયા
પ્રજાપતિ દ્રષ્ટિ અનિલકુમાર – ગોઝારિયા
પટેલ રાજેશ બળદેવભાઈ – ઘુમાસાણ
પટેલ મંજુબેન રાજેશભાઈ – ભરુચ
પટેલ માહી રાજેશભાઈ – અમદાવાદ
પટેલ હરમીરાજેશકુમાર – અમદાવાદ
પટેલ હસમુખ રેવાભાઈ – ગુજરાત
રામી હિતેષભાઇ રમેશભાઈ- સુશીયા
ચૌધરી અંશકુમાર સુરેશભાઈ – ગુજરાત
પટેલ પ્રાંશ જયેશકુમાર – ડીંગુચા
પટેલ જયેશકુમાર ભોળાભાઈ – ડીંગુચા
પટેલ હિરલબેન જયેશકુમાર – ડીંગુચા